દરેક વિદ્યાર્થીને આવડવા જોઈએ તેવા 20 શૉર્ટકટ
Ctrl+C કૉપી · Ctrl+V પેસ્ટ · Ctrl+X કટ · Ctrl+Z અનડુ · Ctrl+Y રીડુ · Ctrl+A બધું પસંદ · Ctrl+S સેવ · Ctrl+P પ્રિન્ટ · Ctrl+F શોધ · Ctrl+B/I/U બોલ્ડ, ઇટાલિક, અન્ડરલાઇન · Alt+Tab વિન્ડો બદલો · Alt+F4 બંધ · Win+D ડેસ્કટૉપ · Win+E ફાઇલ એક્સપ્લોરર · Win+L લૉક · F2 નામ બદલો · F5 રિફ્રેશ · Ctrl+T નવી ટૅબ · Ctrl+W ટૅબ બંધ.